About Us
The Nasta Story: જ્યાં સ્વાદ અને શુદ્ધતાનો સંગમ થાય છે!.
નમસ્તે! The Nasta Story)ના પરિવારમાં તમારું સ્વાગત છે
છેલ્લા ૮ વર્ષથી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ જીત્યા પછી, અમને એક વસ્તુ બહુ સારી રીતે સમજાઈ ગઈ છે: “આપણા લોકોને ચટપટો નાસ્તો તો જોઈએ જ, પણ જો એમાં ક્વોલિટી ભળી જાય તો સોનામાં સુગંધ ભળે!” આજે બજારમાં મળતા મોટાભાગના પેકેટવાળા નાસ્તામાં સસ્તું પામ ઓઇલ અને ઉંમર ઘટાડતા જાતજાતના કેમિકલ (પ્રિઝર્વેટિવ્સ) ભરેલા હોય છે. માર્કેટની આ જ ખરાબ સિસ્ટમને બદલવા અને તમને ‘ઘર જેવો ચોખ્ખો અને સુરક્ષિત સ્વાદ’ આપવા માટે અમે આ બ્રાન્ડની શરૂઆત કરી છે.
અમારો સિદ્ધાંત એકદમ સ્પષ્ટ છે: જે નાસ્તો અમે અમારા પોતાના પરિવારને નથી ખવડાવી શકતા, એ અમે અમારા ગ્રાહકોને ક્યારેય નહીં આપીએ!
અમારું પ્રોમિસ (The Naastewala Promise):
🚫 ૦% પામ ઓઇલ: અમે માત્ર ઉત્તમ ગુણવત્તાના તેલનો જ ઉપયોગ કરીએ છીએ. તમારા સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ નહીં!
🌾 પ્રીમિયમ અને શુદ્ધ સામગ્રી: નાસ્તો ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવા માટે અમે માત્ર બેસ્ટ ક્વોલિટીના લોટ, મસાલા અને ચોખ્ખા ઇન્ગ્રીડિઅન્ટ્સ જ વાપરીએ છીએ.
🧪 નો પ્રિઝર્વેટિવ્સ & MSG મુક્ત: કોઈ આર્ટિફિશિયલ કેમિકલ કે ફ્લેવર વગર, માત્ર નેચરલ અને અસલી ક્રંચ!
અમારું વિઝન માત્ર નાસ્તો વેચવાનું નથી, પણ દરેક ઘર સુધી સારી ક્વોલિટીનો ચટપટો સ્વાદ પહોંચાડવાનું છે. હવે ચા સાથેની સવાર હોય કે સાંજની નાની ભૂખ, ટેન્શન-ફ્રી થઈને નાસ્તાની મજા માણો.
આવો, અમારા આ શુદ્ધ અને સ્વાદિષ્ટ નાસ્તા ટ્રાય કરો અને અમારી આ સફરનો હિસ્સો બનો!

Numbers Speak For Themselves!
5,000+
Curated Products
800+
Curated Products
40+
Product Categories

Click edit button to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.


Certified Products
Click edit button to change this text. Lorem ipsum dolor sit amet
We Deal With Various Quality Organic Products!

-
Fresh fruits
-
Dry fruits
-
Fresh vegetables
-
Dried vegetables
-
Dried vegetables
-
Beauty products
-
Milk products
-
Organic honey
-
Organic tea