khakhra
Logo Leaf New
100 % Chemical Free | Palm oil Free|Zero MSG

The Nasta Story

દરેક સ્વાદ પાછળની વાર્તા અને તેને દિલથી બનાવનારા લોકોની સફર.

અહીં વાત માત્ર સ્વાદિષ્ટ વાનગીઓની નથી, પણ એ દરેક હાથની છે જેણે આ સ્વાદને જીવંત રાખ્યો છે. અમે સ્વાદના એ દરેક અસલી હીરોઝ અને તેમની પ્રેરણાદાયી સફરને તમારી પ્લેટ સુધી અને તમારા દિલ સુધી પહોંચાડવા માંગીએ છીએ.”

Best Selling Products

Logo Leaf New
Basil Leaf

Customer Reviews

Logo Leaf New

​”મેં બાળકો માટે ખાસ ઓર્ડર કર્યો હતો કારણ કે એ લોકો હેલ્ધી ઓપ્શન આપે છે. સ્વાદ એટલો અદભુત છે કે ઘરમાં બધાને બહુ જ ગમ્યો. ક્વોલિટી અને પેકિંગ બંને ૧૦ માંથી ૧૦. અચૂક ટ્રાય કરવા જેવો છે.”

Charming close-up portrait of a South Asian woman with red lipstick and traditional jewelry.
Anjali Shah

​”ચા સાથે ખાવા માટે બેસ્ટ નાસ્તો છે! માર્કેટની બીજી ખારી ખાધા પછી પેટ ભારે થઈ જાય છે, પણ આ એકદમ લાઈટ છે. ટેસ્ટ પણ બહુ જ યુનિક અને સરસ છે. હવેથી અમારો ફિક્સ ચા નો પાર્ટનર!”

Close-up of a fashionable man with styled hair and beard wearing a floral vest indoors.
RahulPatel

masala puffed rice

Shopping Cart